December 1, 2025
Vartman Pravah
Other

નાની દમણના દલવાડા ખાતે રામ-રહીમ ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં દેવકા-11 દ્વારા હળપતિ સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 24 જેટલી ટીમે ભાગ લીધો હતો. આ મેચમાં ફાઈનલ જંગ આરજે-11 નાયલાપારડી વિરુદ્ધ ઉમરસાડી વચ્‍ચે ખેલાયો હતો. જેમાં આરજે-11 નાયલાપારડી ચેમ્‍પિયન બની હતી જ્‍યારે ઉમરસાડીની ટીમ રનર્સઅપ રહેવા પામી હતી. વિજેતા ટીમને ટ્રોફી અને ઈનામો આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

Related posts

સંદર્ભઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડની ત્રી-દિવસીય સંઘપ્રદેશમુલાકાત દાનહ અને દમણ-દીવની દશા-દિશા બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ પવન અગ્રવાલે પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

Leave a Comment