January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહના ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ખેલ અને યુવા વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ઇન્‍ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન 22થી 26 માર્ચ સુધી સાયલી ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવેલ છે. જેમા પ્રદેશની ખાનગી અને સરકારી કોલેજના ખેલાડીઓ ભાગ લેશે.
આ ટૂર્નામેન્‍ટમાં છોકરીઓની ત્રણ ટીમ અને છોકરાઓની 5ટીમ ભાગ લેશે. છોકરીઓની ટીમમાં પેરામેડિકલ અને દેવકીબા કોલેજ ભાગ લીધો હતો. જેમા દેવકીબા કોલેજ રનર્સઅપ રહી હતી.
તા. 23માર્ચના રોજ છોકરાઓની સ્‍પર્ધા રહેશે. જેમા એસએસઆર, પોલીટેકનીક, દેવકીબા, ડો.એપીજે અબ્‍દુલ કલામ, પેરામેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ ટૂર્નામેન્‍ટમાં વિજેતા ટીમઅને રનર્સ અપ ટીમને પ્રોત્‍સાહિત ઈનામ અને ટ્રોફી આપવામાં આવશે.

Related posts

વણાકબારાના મીઠીવાડીનાએક ઘરમાં અડધી રાતે અચાનક આગ ભભુકી ઉઠી, ઘરમાં સૂતેલાનો ચમત્‍કારી બચાવ

vartmanpravah

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણની પંચાયતોમાં યોજાશે ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર

vartmanpravah

ધરમપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજયના નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇની અધ્યધક્ષતામાં કરાઇ

vartmanpravah

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

ધરમપુરની ખારવેલ પ્રાથમિક શાળામાં તા.11-12 ઓક્‍ટો.એ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે

vartmanpravah

Leave a Comment