December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

એનસીઈઆરટી દ્વારા શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.23
એનસીઈઆરટી દ્વારા 23 થી 26 માર્ચ, 2022 દરમિયાન વર્ગ-3 માટે નક્કી કરાયેલ શાળાઓમાં ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-ર0રર હાથ ધરવામાં આવેલ છે જેમાં તમામ રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્‍યા છે.
આ અવસરે શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદ અને શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવના માર્ગદર્શન હેઠળ સફળ ડ્રાય રન પછી 23 થી 24 માર્ચ, 2022 દરમિયાન દાનહ અને દમણ-દીવનો ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-2022 શરૂ થયો.
ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી – 2022 માટે કુલ 141 સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓની પસંદગી કરવામાં આવી હતી, 141 શાળાઓમાંથી, 98 શાળાઓ દાનહની છે, દમણની 26 શાળાઓ અને દીવની 17 શાળાઓને શોર્ટલિસ્‍ટ કરવામાં આવી છે. આ ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી-2022માં, લગભગ 1410 વિદ્યાર્થીઓનો ફાઉન્‍ડેશનલ લર્નિંગ સ્‍ટડી પર અભ્‍યાસ કરવામાં આવશે.

Related posts

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

નાની દમણના પરકોટા શેરીમાં આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા યોજાયો કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

વાપીમાં મોદીના રોડ શો દરમિયાન બે પ્રેરક રોચક ઘટના ઘટી હતી

vartmanpravah

Leave a Comment