Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા ઉગાડી ઉત્‍સવનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.03
દાદરા નગર હવેલી તેલુગુ સંઘમ દ્વારા તેલુગુ નવા વર્ષ સુભાકૃતિ-2022 ઉગાડી ઉત્‍સવનું આયોજન અયપ્‍પા મંદિર પરિસર ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍ય મેહમાન તરીકે દિલ્‍હીના તેલુગુ ગઝલકારગઝલ શ્રીનિવાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્‍કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ અવસરે અધિકારી શ્રી ક્રિષ્‍ના ચૈતન્‍ય, બ્રહ્માકુમારીની બહેનો સહિત મોટી સંખ્‍યામાં સમાજના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજના ત્રણવિદ્યાર્થીએ આંતર કોલેજ કરાટે સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ડાયાબીટીસ મુક્‍ત ગુજરાત યોગ શિબિરનો પ્રારંભ થયો

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

દમણ-દીવ લોકસભા ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વરકુંડ ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી ભાજપને વોટ આપવા લોકોને કરેલી અપીલ

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

Leave a Comment