દમણના વરિષ્ઠ સામાજિક કાર્યકર પદ્મશ્રી પ્રભાબેન શાહે આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન પદ્મશ્રી પ્રભાબેન શાહે પ્રશાસક શ્રી પ્રફુલભા/ પટેલને પુસ્તક પણ અર્પણ કર્યું હતું.