Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં નહેર-કોતરો ઉપર કરાયેલા ગેરકાયદે બાંધકામોના ડિમોલીશનનું ચાલી રહેલું નિરંતર અભિયાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાદરા નગર હવેલીના મહેસુલ વિભાગ દ્વારા કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને હટાવવાનું અભિયાન ચાલી રહેલ છે. જેમા સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા નરોલીપટેલાદના કનાડી અને ખરડપાડા ગામના કુલ 11 જગ્‍યા પર ગેરકાયદેસર બાંધકામોને હટાવવામા આવ્‍યા હતા. જેમાં એક જગ્‍યા પર મોટી ઇમારત હતી એને ગેરકાયદેસર બાંધકામ કરનાર વ્‍યક્‍તિએ જાતે જ બાંધકામને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

દમણગંગા નદીનો કિનારો અત્‍યંત પ્રદૂષિત : ગણેશ મહોત્‍સવમાં સફાઈ અભિયાનની વાહવાહી પોકળ સાબિત થઈ

vartmanpravah

વાપી સોશિયલ ગૃપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ અર્પણ કરાઈ

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

દીવ વણાંકબારા ખાતે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મહિલાઓ સાથે બેઠક યોજી ‘મોદી સરકાર’ને ફરી જીતાડવા કરેલું આહ્‌વાન

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment