September 12, 2026
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદીવદેશ

રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.10
રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022 ના નામાંકન માટે દીવ રમતગમત વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રમતગમત સચિવના માર્ગદર્શન હેઠળ, યોગાભ્‍યાસ સાથેની ઉનાળાની વિશેષ તાલીમ શિબિરના બીજા દિવસે, નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઑફ એજ્‍યુકેશન રિવિઝન એન્‍ડ ટ્રેનિંગ, નવી દિલ્‍હીની માર્ગદર્શિકાના પાલનમાં, શ્રીમતી અંકિતા આનંદ અને દીવ કલેક્‍ટર શ્રી ફરમન બ્રહ્મા, શિક્ષણ નિયામક શ્રી નિલેશગુરવ અને રમતગમત નિયામક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી દીવ રમતગમત વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય યોગ ઓલિમ્‍પિયાડ-2022 માટેની જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયા ખેલ અધિકારી શ્રી મનિષ સ્‍માર્તની ઉપસ્‍થિતિમાં અને પસંદગી સમિતિની સભ્‍ય આરોગ્‍ય વિભાગ દીવમાં કાર્યરત યોજા તજજ્ઞ શ્રી ભરતભાઈ ડાભી, શારીરિક શિક્ષણ શિક્ષક શ્રી વૈભવ સિંહ, શ્રી શરદ સોલંકી અને શ્રીમતી વંદના કામલીયાના સક્રિય સહયોગથી પૂર્ણ થઈ હતી.

Related posts

પિપરિયા પર હુમલો: હિંદુ દેવી દેવતાઓના પૂજન પર નગર હવેલીમાં કાયદા દ્વારા બંધી લાદવામાં આવી હતી

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

દીવ ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે દીવ પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું કરાયેલું આયોજન

vartmanpravah

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

vartmanpravah

કોવિડ-19ની સંભવિત લહેરને ધ્‍યાનમાં રાખી સેલવાસ આરોગ્‍ય વિભાગની ટીમે શહેરની દુકાને દુકાને જઈ શરૂ કરેલી ટેસ્‍ટિંગ પ્રક્રિયા

vartmanpravah

Leave a Comment