October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાન શ્રી હરિશભાઈ પટેલની ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે વરણી થવા બદલ વિશ્વ વિખ્‍યાત કથાકાર શ્રી મેહુલભાઈ જાની(બાપુ)એ અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે પૂજ્‍ય બાપુએ શ્રી હરિશભાઈ પટેલની નવી વરણી બદલ શુભકામના અને આશીર્વાદ પાઠવતાં જણાવ્‍યું હતું કે, તેઓ એક ધર્મપરાયણ અને સેવાભાવી વ્‍યક્‍તિ છે. શ્રી હરિશભાઈ પટેલ લાંબા સમયથી પૂજ્‍ય બાપુના સાંનિધ્‍યમાં હોવા સાથે તેમના એક શિષ્‍ય તરીકે પણ રાષ્‍ટ્રભાવનાની સાથે સમાજમાં ધર્મના પ્રચાર માટે સક્રિય હોવાનું જણાવ્‍યું હતું.

Related posts

ઉદવાડા ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવાતા મામલો ઉગ્ર બન્‍યો : બે હજાર ઉપરાંતનું ટોળું સ્‍ટેશન કચેરી ઉપર રેલી કાઢી પહોંચ્‍યુ

vartmanpravah

વલસાડ જિલ્લામાં 3896 વ્‍યક્‍તિઓએ વોક ઈન વેક્‍સિનેશનનો લાભ લીધો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

સેલવાસમાં સંઘપ્રદેશ કક્ષાની ખો-ખો અને એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

vartmanpravah

Leave a Comment