January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

ચિવલમાં ફાયનાન્‍સ કંપનીના લોન પેટેની રકમ બાબતના વારંવાર ફોનથી કંટાળી પીયાગો માલિકે રિક્ષા સળગાવી દીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
માલિક સંજયે પિયાગો નં.જીજે-15-એ.વી.3618 નંબરવાળી પિયાગો ખરીદવા ફાઈનાન્‍સ કંપની પાસે લોન લીધી હતી. જે સમયસર હપ્તા ભરપાઈ નહી કરી શકતા કંપની વારંવાર રિક્ષા માલિકને ફોનો કરતી રહેતી હતી. તેથી રિક્ષા માલિક સંજયે ચિવલ રોડ ઉપર રિક્ષાને સાઈડમાં ઉભી રાખીને દિવાસળી ચાંપી આગ લગાડી દીધી હતી. આગમાં રિક્ષા બળીને ભસ્‍મિભૂત થઈ ગઈ હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

વાપી-વલસાડમાં નવરાત્રી મહોત્‍સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ સપરિવાર ઉપસ્‍થિત રહી આરતી-દર્શનનો લાભ લીધો

vartmanpravah

Leave a Comment