July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશનના અધ્‍યક્ષ લખમભાઈ ટંડેલના નેતૃત્‍વમાં લાલુભાઈ પટેલનું કરાયેલું જોશભેર સ્‍વાગતઃ દમણનો મારવાડી સમાજ પણ રાજી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દમણ અને દીવ લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે વર્તમાન સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપર સતત ચોથી ટર્મ માટે કળશ ઢોળતાં પ્રદેશમાં તેમના સન્‍માન સત્‍કાર માટે મોટી કતારો લાગી રહી છે.
આજે દિલીપનગર ડેવલપમેન્‍ટ સોસાયટીના અધ્‍યક્ષ શ્રી લખમભાઈ ટંડેલના નેતૃત્‍વમાં ભાજપના ઉમેદવાર બનેલા શ્રી લાલુભાઈ પટેલનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. દુણેઠા ખાતે સમસ્‍ત મારવાડી સમાજ દ્વારા સાંસદ શ્રી લાલુભાઈ પટેલને ચોથી ટર્મ માટે ટિકિટ મળતાં ખુશી વ્‍યક્‍ત કરી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

જાયન્ટસ ગ્રુપ ઓફ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષિણક કીટ વિતરણ

vartmanpravah

જિલ્લામાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે દરેક તાલુકાઓમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

વાપીના વીઆઈએમાં રાષ્‍ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસની જુદા જુદા કાર્યક્રમો થકી કરાઈ કરાયેલી ઉજવણી

vartmanpravah

મહારાષ્‍ટ્રથી સુરત દારૂ ભરી જતો ટેમ્‍પો મોતીવાડા હાઈવેથી એલસીબીએ ઝડપ્‍યો

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

Leave a Comment