Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીથી સોનલબેન ગુમ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર સડક ફળિયા, ખાતે રહેતી સોનલબેન સુરેશભાઈ પટેલ તા.06/5/2022ના રોજ સવારે 8-30 કલાકે કલસર સડક ફળિયા, પોતાના ઘરેથી કોલેજ જાઉં છું અને ત્‍યાંથી બારોબાર મામાના ઘરે વેલપરવા ગામે જઈશ એમ કહીને કોઈ અગમ્‍ય કારણસર જતી રહી છે, જે આજદિન સુધી ઘરે પરત આવી નથી. ગુમ થનારીની ઉંમર 22 વર્ષ, ચાઇ 5 ફૂટ 1 ઇંચ, રંગે ગોરી, મધ્‍યમબાંધો, જેણે તાાતકનો અભ્‍યાસ કર્યો છે અને અપરણિત છે. તેણીએ શરીરે કાળા કલરની કુર્તી તથા લાલ કલરની લેગીસ પહેરેલી છે. જે ગુજરાતી તથા હિન્‍દી ભાષા બોલે છે. આ વર્ણનવાળા મહિલાની જો કોઇને ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.21.35 કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્‍ડિંગનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

vartmanpravah

પ્રમુખ ગ્રીન્‍સ ચલા : અનાવિલ સ્‍નેહ સંમેલન યોજાયું

vartmanpravah

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

Leave a Comment