Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભીલાડથી મળી આવેલી અજાણી મૃત મહિલાના વાલી વારસો સંપર્ક કરે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24
વલસાડ જિલ્લાના ભીલાડ નરોલી બ્રિજ નીચે ભીલાડ ગરનાળા તરફ જતા રોડના ખાંચામાં વચ્‍ચેની રેલિંગ ઉપર એક અજાણી ભીખારી જેવીસ્ત્રી તા. 20 મે 2022ના રોજ મળત હાલતમાં મળી આવી હતી. મળતક મહિલા પાતળો બાંધો, ઘઉંવર્ણ, ઉંચાઈ પાંચ ફૂટ ચાર ઈંચ અને કાળા વાળ ધરાવે છે. શરીરે મરૂન કલરનું ટોપ અને રાખોડી કલરની સફેદ ટપકાંવાળી સલવાર પહેરેલી છે. તપાસ કરતા મળતક મહિલાના વાલી વારસોની કોઈ ભાળ મળી આવી નથી. જો કોઈ વાલી વારસ હોય તો ભીલાડ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Related posts

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

દીવ બીજેપી સિનિયર નેતા શાંતિલાલ સોલંકીના ઘરે ગણપતિ બાપ્‍પાના આગમનથી બીજેપી હોદેદારોએ કર્યા દર્શન

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍નેહીજનોની શ્રધ્‍ધાંજલી વૃક્ષારોપણ કરીને ઉજવવામાં આવી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા પંચાયત માર્કેટની 19 દુકાનો સીલ કરાઈ : દુકાનદારો દ્વારા ભાડુ નહીં ભરતા પાલિકાએ ખોલેલું ત્રીજુ નેત્ર

vartmanpravah

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah

વલવાડા ખાતે શ્રી વિશ્વેશ્વર મહાદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત નવરાત્રીએ જમાવેલુ આકર્ષણ

vartmanpravah

Leave a Comment