December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારી

અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું: – શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને

નવસારી, તા. 31 : આ પ્રસંગે ‘ગરીબ કલ્યાણ સંમેલન’ યોજાયેલા સમારોહમાં અનેક લાભાર્થીઓને  સહાય મળી છેજેમાં  આ  યોજનાઓ થકી પોતાનું જીવન ધોરણ ઉચું આવ્યું છે તેમ અનેક લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતુ.

આ અવસરે નવસારીના ઘેલખડી વિસ્તારમાં વર્ષોથી સ્થાયી થયેલા  શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડને પ્રધાન મંત્રી આવાસ યોજના (શહેરી )નો લાભ મળતા તેમણે જણાવ્યું હતું કે , અમારા  માટે પાકું મકાન એ સપના જોવા બરોબર હતું , કાચા મકાનમાં વરસાદ ,તડકો અને ધૂળ લાગતી હતી પરંતુ  પ્રધાન મંત્રી યોજના દ્રારા રુ.૩,૫૦,૦૦૦/- રૂપિયાની સહાય મળી છે અને આજે અમારું સહ  પરિવાર નવા મકાનમાં આંનદથી રહે છે . આ આવાસ બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ પ્રત્યે શ્રીમતી જયાબેન ઉતમભાઈ રાઠોડએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો .

Related posts

વલસાડની કસ્‍તુરબા અને ધરમપુરની રાજચંદ્ર હોસ્‍પિટલને હેલ્‍થકેર કોન્‍કલેવ 2024માં એવોર્ડ એનાયત

vartmanpravah

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ઈન્‍ડોર ગેમ્‍સ અને ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

હવે સાંસદ ઉમેશભાઈ પટેલ લેસ્‍ટર લંડનમાં પણ દમણ જિલ્લા કોળી પટેલ સમાજનું સંગઠન ઉભું કરશે

vartmanpravah

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

Leave a Comment