December 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘વિશ્વ સાયકલ દિવસ’ની ઉજવણીના ઉપલક્ષમાં  સેલવાસમાં સાયકલ ઉપર સવારી માટે પેદા થઈ રહેલી જાગૃતિઃ ‘સ્‍માર્ટ સીટી’ સેલવાસની પહેલનું મળી રહેલું સાર્થક પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01
સેલવાસ ‘સ્‍માર્ટ સીટી લિમીટેડ’ દ્વારા વિશ્વ સાયકલ દિવસના ઉપલક્ષમાં સાયકલ સવારીને પ્રોત્‍સાહન આપવા 30મી મે થી 3જૂન દરમિયાન આયોજીત કરેલા વિવિધ કાર્યક્રમોને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે.
આજે સેલવાસ ‘સ્‍માર્ટ સીટી લિમીટેડ’ના સી.ઈ.ઓ. સુશ્રી ચાર્મી પારેખના નેતૃત્‍વમાં વિવિધ રોડ ઉપર સાયકલ સવારી કરી હતી. જેમાં યુવાનો, નાના બાળકો અને વડિલો પણ જોડાયા હતા. સેલવાસ સ્‍માર્ટ સીટી લિમીટેડ દ્વારા સાયકલ સવારીને પ્રોત્‍સાહન આપવા કરેલા પ્રયોગના સાર્થક પરિણામ દેખાઈ રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્‍હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા

vartmanpravah

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો: ભર ઉનાળામાં ચોમાસાનો માહોલ છવાયો

vartmanpravah

કપરાડા બાયફ કેમ્‍પસ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામા આવી હતી

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment