Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.23
ભાજપના દમણવાડા, પટલારા, કચીગામ અને મગરવાડા મંડળ ખાતે સ્‍વ. શ્‍યામ પ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિતે બલિદાન દિવસના અવસર ઉપર પુષ્‍પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના નેતૃત્‍વમાં જિલ્લા ઉપ પ્રમુખ શ્રી મનિષભાઈ, શ્રીમતી રૂક્ષ્મણીબેન, જિલ્લા સચિવ શ્રી કિરીટભાઈ, દમણવાડા મંડળના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ, કચીગામ મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ, મગરવાડા મંડળના પ્રમુખ શ્રી ધનંજયભાઈ, ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શ્રીમતી મીનાબેન વગેરે ઉપસ્‍થિત રહી સ્‍વ. ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા.

Related posts

કમોસમી વરસાદથી દમણમાં ખુશનુમા બનેલું વાતાવરણ : શુક્રવારે કેટલાક વિસ્‍તારોમાં વરસાદની આગાહી

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

વાંસદા તાલુકામાં ભારે વરસાદથી ધોવાણ થયેલા માર્ગોનું મરામત કામ પુરજોશમાં શરૂ

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયત છેલ્લા પાંચ વર્ષમાં ત્રીજી વખત જાહેર થયેલી સ્‍વચ્‍છ ગ્રામ પંચાયત

vartmanpravah

વાપી ચલાથી ગુરુકુળ પાસે પિસ્‍તોલ વેચવા નિકળેલા બે યુવાનને પોલીસે ઝડપી પાડયા

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

vartmanpravah

Leave a Comment