January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપી

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.28
નુમા ઈન્‍ડિયા દ્વારા શોતોકાન કરાટે કલર બેલ્‍ટનું પરીક્ષાનું આયોજન દમણમાં નુમા ઈન્‍ડિયા એકેડેમી પર કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ, વાપી, અને ઉદવાડાના વિવિધ કરાટે બેલ્‍ટના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જોગિંગ, કસરત, કિહોન, કાતા જેવી કરાટે કળા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્‍યા. જેના આધારે તેઓને સર્ટિફિકેટ અને કલર બેલ્‍ટ આપવામાં આવ્‍યા. પરીક્ષામાં સુંદર પ્રદર્શન કરનારા વિદ્યાર્થી આદર્શ પટેલ અને સરવરી અરેકરને મેડલ આપીને નુમા ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર શ્રી આકાશ ઉદેશીએ સન્‍માનિત કર્યા હતા.
આ પ્રસંગે દમણના ચીફ એક્‍ઝામિનર શ્રી અર્જુન ઉદેશી અને ગુજરાતના ચીફ એક્‍ઝાનિર શ્રી ગન બહાદુર અને કોચ નિકિતા ઉદેશી, શ્રી આસિસ્‍ટન્‍ટ મીત બોરાડ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

એસ.સી., એસ.ટી. અનામતના સુપ્રિમના નિર્ણયના વિરોધમાં અપાયેલ ભારત ભંધના એલાનમાં ધરમપુર બંધ રહ્યું

vartmanpravah

દમણ સાર્વજનિક વિદ્યાલયમાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા સંપન્ન

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બારિયાવાડ અને ઢોલર ખાતે યોજાયેલી ચૌપાલ બેઠક

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે થાલા પાસે સર્વિસ રોડ ઉપર રાત્રીના સમયે જ્‍વલંત કેમિકલ ભરેલ ટેન્‍કર ગટરમાં ઉતરી જતા નાસભાગ મચી

vartmanpravah

એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી અને સ્ટાર્ટઅપ વાપી કોમ્યુનિટીના સંયુક્‍ત ઉપક્રમે ‘ટેકનિકલ સ્ટાર્ટઅપ ટોક્સ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment