October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાના વાઘછીપામાં નહેરમાં વૃદ્ધા પડતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી તાલુકાના નાના વાઘછીપા ગામે દેસાઈ ફળીયામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધ મહિલા લલિતાબેન ઠાકોરભાઈ પટેલ જેવો રવિવારના રોજ લાકડા વીણવા માટે ઘર નજીક ખેતરમાં ગયા હતા. ત્‍યારે તેવોઅકસ્‍માતે નહેરમાં પાડી જતા પાણીમાં ડૂબી ગયા હતા. લલિતાબેન ડૂબી ગયેલા નહેરના પાણીમાં મળી આવતા સ્‍થાનિકોએ દોરડા બાંધી મૃતદેહને ટનલમાં જતા રોકયા હતા અને આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પારડી રેફરલ હોસ્‍પિટલ લઈ આવ્‍યા હતા અને જ્‍યાં પીએમ કરાવડાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

વલસાડના અટક પારડી પાસે ગઠીયો પોલીસવાળો છું તેવું કહી બાઈકમાં લિફટ લઈને લેપટોપ સેરવી ગયો

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજની છ વિદ્યાર્થીની ઓલ ઈન્‍ડિયા ફૂટબોલ યુનિ. ચેમ્‍પિયનશિપમાં પસંદગી

vartmanpravah

દીવ વણાંકબારા શિવ સાગર સપ્‍લાયર્સ એસોસિયેશન દ્વારા રાધે ક્રિષ્‍ના બોટ માલિકને રૂા. 2,25,936ની આર્થિક સહાય કરાઈ

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

Leave a Comment