Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12
દાદરા નગર હવેલીમાં નવા 01 કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. પ્રદેશમાં હાલમાં 04 સક્રિય કેસો છે, અત્‍યાર સુધીમાં 6312 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે અને ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 196 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 01 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 50 નમૂના લેવામાં આવેલ જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી. પ્રદેશમાં 01 કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો પ્રદેશમાં 01દર્દી રિક્‍વર થતા રજા આપવામા આવી હતી. દાનહ આરો વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવિશીલ્‍ડ વેક્‍સિનનું ટીકાકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 54 લોકોને વેક્‍સિન આપવામાં આવી હતી. પ્રદેશમાં પ્રથમ ડોઝ 458761 અને બીજો ડોઝ 347961 વ્‍યક્‍તિઓને આપવામાં આવી ચુક્‍યો છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ 24216 જેટલી વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યા છે. કુલ 830938 લોકોને વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે.

Related posts

દેગામ મનોવિકાસ સંસ્‍થા દ્વારા વિશ્વ વિકલાંગ ડેની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી વિજલપોર ખાતે આવેલ મારૂતિનગર મરાઠી શાળામાં વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

vartmanpravah

કલગામના ગ્રામજનો દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામવિકાસ એજન્‍સી દ્વારા અતુલ કંપની પ્રા.લિ.ના સહયોગથી શૌચાલયોનું પુનઃનિર્માણ/રેટ્રોફિટિંગ

vartmanpravah

નુમા ઇન્‍ડિયા, દમણ બ્રાન્‍ચ દ્વારા તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્‍પ સાઈટ પર રાષ્‍ટ્રીય કક્ષાના માર્શલ આર્ટ કેમ્‍પનું સફળ આયોજન થયું

vartmanpravah

Leave a Comment