August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: પારડી તાલુકાના પરિયા બધાડી ફળિયા ખાતે રહેતાધીરુભાઈ બીજ્‍યાભાઈ ધો.પટેલની પત્‍ની ઉમાબેનનું પાંચ વર્ષ પહેલાં મૃત્‍યુ થયું હોય પોતાના ત્રણ સતાનો પૈકી બે દીકરી દેવયાની અને દીપ્તિ અને એક છોકરો રાહુલ સાથે રહી ખેતી કરી પોતે અને પરિવારનું ભરણ પોષણ કરી જીવન ગુજારે છે.
તારીખ 2.6.2023 ના રોજ 9.30 કલાકે ઘરમાં સૂતેલ મોટી છોકરી દેવયાની ઉ.વ. 21 ને ઉઠાડવા જતા તે મળી ન આવતા સગા-સબંધીઓના ઘરે પણ ન હોય પિતા ધીરુભાઈએ પોતાની છોકરી દેવયાની ઉ.વ.21 ગુમ થયાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને નોંધાવી હતી.
દેવ્‍યાની મધ્‍યમ બાંધાની ઘઉ વર્ણની અને કાળા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો હોય કોઈને પણ ભાળ મળે તો પારડી પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડી ખેલ અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટગ ઓફ વોર અને લગોરી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસઃ નાનાપોંઢામાં બિરસા મુંડાની 1પ0મી જન્‍મજયંતિની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસની દીપ ડેરીમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગઃ દુકાનનો સામાન બળીને ખાખ

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

કપરાડા તાલુકામાં આગામી અઢી વર્ષની ટર્મ માટે હીરાબેન પ્રભુભાઈ માહલા અને ઉપ પ્રમુખ તરીકે ફૂલજીભાઈ રાજીરામભાઈ ગુરવની વરણી

vartmanpravah

Leave a Comment