October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલના સ્‍ટાફને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલીના ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલ ખાતે ખાનવેલ ફાયર વિભાગના ઈન્‍ચાર્જ અધિકારી સુમનભાઈ પટેલ દ્વારા હોસ્‍પિટલના ડોક્‍ટરો અને સ્‍ટાફને આગ, ભૂકંપ, વાવાઝોડા, સાયક્‍લોન, પૂર જેવા તમામ પ્રકારના આપદા પ્રબંધનના રૂપમાં આવતી આપત્તિને લગતા સાધનો તેમજ સાવધાનીની ટ્રેનિંગ લાઈવ ડેમો અને જાણકારી સાથે મોકડ્રિલ કરવામાં આવેલ આ ટ્રેનિંગ દરમ્‍યાન સ્‍ટાફને આગ લાગે ત્‍યારે કઈ રીતના પગલા લેવા, ભૂકંપ આવે ત્‍યારે ક્‍યા પ્રકારના પગલા લેવા, સાથે કોઈક જગ્‍યા પર અચાનક આગ લાગે ત્‍યારે સાવચેતીના તેમજ કેવી રીતે એને કાબુમાં લઈ શકાય તે અંગેની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી, સાથે અવરનેસની જાગૃતિ સંસાધનો અને લાગતા વળગતા ડિઝાસ્‍ટરની માહિતી આપવામાં આવી હતી.

Related posts

ચીખલી તાલુકાના તેજલાવ પ્રાથમિક શાળામાં યોજાયું તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લાના પારડીમાં ટોબેકો ફ્રી યુથ કેમ્‍પેઈન હેઠળ તમાકુનું વેચાણ કરતા 9 દુકાનદારો દંડાયા

vartmanpravah

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

દાનહના રાંધામાં દિવ્‍યાંગો અને સિનિયર સીટીઝનો માટે મેડીકલ શિબિર યોજાઈ

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

Leave a Comment