February 4, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૨૪: દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન મોહન ડેલકરે દેશના ­થમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓને રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પર આરૂઢ થવા બદલ શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં સાંસદ કલાબેન ડેલકરે પોતે દાદરા નગર હવેલી જેવા બાહુલ આદિવાસી વિસ્તારમાîથી ­થમ મહિલા સાંસદ તરીકે ­તિનિધિત્વ કરી રહ્ના હોવાથી ઓળખ આપી હતી. સાંસદે નવનિયુક્ત રાષ્ટ્રપતિ સમક્ષ મહિલાઓ અને આદિવાસી સમાજ માટે ગૌરવ વધાર્યુ હોવાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ મુલાકાતમાં દાનહ ­દેશના લોકો, અહીંની ઓળખ અને રૂપરેખાઓ ઉપર વિગતવાર ટૂંકી ચર્ચાઓ કરવામાં આવી હતી.

Related posts

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

સેલવાસના પ્રવેશદ્વાર પીપરીયા પુલ પાસે જ ગંદકીનું સામ્રાજ્‍ય

vartmanpravah

વાપી ગીતાનગર રહેણાંક વિસ્‍તારમાં કુટણખાનુ ઝડપાયું : સ્‍થાનિકોએ હલ્લાબોલ મચાવ્‍યો

vartmanpravah

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

Leave a Comment