October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2પ
સેલવાસના ડોકમરડીના પ્રભુ ફળિયામાં એક ચાલીમાં એક યુવાને પોતાના રૂમમાં જ અગમ્‍ય કારણસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર કિશોર ચૌબલ (ઉ.વ.24) રહેવાસી કાંતુભાઈનીચાલ, પ્રભુ ફળિયા ડોકમરડી મૂળ રહેવાસી આસામ જે બાલાજી ડોનિયાર કંપનીમાં નોકરી કરતો હતો. જે સવારે પોતાના રૂમમાં જ કોઈ અગમ્‍ય કારણસર ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી હતી અને લાશનો કબ્‍જો લઈ પીએમ માટે વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સંત નિરંકારી મિશન દ્વારા અમૃત પરિયોજના અંતર્ગત દેશવ્‍યાપી ‘સ્‍વચ્‍છ જળ-સ્‍વચ્‍છ મન’ અભિયાનનો શુભારંભ

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્‍ટ વિભાગ વાપીમાં એક દિવસનો વર્કશોપ યોજાયો

vartmanpravah

દાનહ ખાતે ભાજપ મહિલા કાર્યકર સંમેલન યોજાયું દાનહમાં ભય, ગુંડાગીર્દી, આતંક અને ગરીબોને કચડનારા છે સામેવાળાઃ કેન્‍દ્રીય મંત્રી સ્‍મૃતિ ઈરાની

vartmanpravah

વલસાડ વિભાગમાં ત્રણ દિવસમાં ત્રણ શિકાર : બે કંડકટર એક હેડ મિકેનીક ફરજ મોકૂફ કરાયાં

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

વલસાડ અને વાપીમાં 38 દવાની દુકાનોમાં અનેક ગેરરીતિ ઝડપાતા નોટિસ ફટકારાઈ

vartmanpravah

Leave a Comment