October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના પુલ પરથી આધેડે ઝંપલાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.2પ
સેલવાસ નરોલી રોડ પર આવેલ દમણગંગા નદીના પુલ પરથી એક આધેડે અચાનક કૂદી પડયો હતો. જેની શોધખોળ ચાલી રહી છે. સેલવાસ નરોલી રોડ પરના દમણગંગા નદીના પુલ પર નરોલી તરફથી એક અંદાજીત 40 થી 45 વર્ષના આધેડ નદીના વચ્‍ચોવચ આવી નદીમાં ઝંપલાવી દીધું હતું. ત્‍યાંથી પસાર થતાં વાહન ચાલકે આ અંગે પોલીસને તાત્‍કાલિક જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્‍કાલિક ઘટના સ્‍થળે ધસી આવી હતી અને નદીમાં કૂદી પડેલ આધેડની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેઓ મળી આવ્‍યા ન હતા. ફાયર વિભાગ દ્વારા નદીમાં કુદનારા વ્‍યક્‍તિની મોડી સાંજ સુધી કોઈ જ ભાળ મળેલ નથી. જેની શોધખોળ ચાલી રહીછે.

Related posts

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશમાં ગૃપ સી અને ડીની ભરતી સ્‍થાનિક ઉમેદવારો મારફત જ કરાવવા જિલ્લા ભાજપમાં રજૂ કરાયેલો પ્રસ્‍તાવ

vartmanpravah

વાપી નૂતનનગર સરદાર બાગમાં સ્‍થાપિત શ્રીજીનું અનંત ચૌદશે ભક્‍તિભાવ સાથે વિસર્જન કરાયું

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

સાંબેલાધાર વરસાદથી સેલવાસ જળબંબાકાર

vartmanpravah

Leave a Comment