January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

ચીખલી(વંકાલ), તા.11
શ્રાવણ માસમાં રક્ષાબંધનના પાવન પર્વે ચીખલીના વંકાલ – વજીફા ગામે રહેતા દીપકભાઈ સોલંકી તેમજ શશીકાંત સોલંકીની કલાઈ પર વ્‍હાલી બહેન પ્રભાબેને પવિત્ર તહેવારના દિવસે રક્ષા બાંધી ભઈલાની રક્ષા અને પ્રગતિની પ્રભુને પ્રાર્થના કરી હતી. સોલંકી પરિવારે લાગણીસભર માહોલમાં પરિવારે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉલ્લાસ ભેર સાથે ઉજવણી કરી હતી.

આકાશમાં જેટલાં તારા છે તેટલી હોય છે જિંદગી તારી કોઈનીય નજર ના લાગે દુનિયાની હરેક ખુશી હોય તારી રક્ષાબંધનના પવિત્ર દિવસે ભગવાનને આટલી જ અરજ છે મારી.

Related posts

સંઘપ્રદેશની કન્‍યાઓ ડ્રાઈવીંગની તાલીમ લઈ સ્‍વનિર્ભર બનશે : પ્રશાસનનો નવતર પ્રયોગ

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

વાપી વીઆઈએ ઓડિટોરિયમમાં આર.કે. દેસાઈ કોલેજની ફ્રેશર પાર્ટી યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા રોડ પર જમીન પચાવી પાડવાની તપાસમાં મોટા માથાઓના નામો ખુલે તેવી શક્‍યતા

vartmanpravah

દાનહના ડોકમર્ડી પ્રશિક્ષણ કેન્‍દ્ર ખાતે નવનિયુક્‍ત સરકારી પ્રાથમિક શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment