Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ગુરુવારે ધરમપુર કરંજવેરી નદીના પુલની એક સાઈટની દીવાલ નદીમાં પડી ગઈ હતી. કોઈ અકસ્‍માત કે દુર્ઘટના ન સર્જાય તે માટે પી.એસ.આઈ. જાતે પહોંચી ગયા હતા. દીવાલ તૂટેલ સાઈટ ઉપર તાકીદે બેરીકેટની વ્‍યવસ્‍થા કરીને જાહેર સલામતી માટે હોમહાર્ડને તહેનાત કરાયા હતા.

Related posts

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

vartmanpravah

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

vartmanpravah

નવસારીના શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય ખાતે વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ ચઢી નહી શકતા કપાસના બી ભરેલી ટ્રક પલટી મારી ગઈ : કોઈ જાનહાની નહી

vartmanpravah

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

વલસાડ કાપરી રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવતી યુવતિનો વિડિયો વાયરલ

vartmanpravah

Leave a Comment