September 1, 2026
Vartman Pravah
Breaking News

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : દાદરા નગર હવેલીના સાયલી સાંઈ રામ સેવા સમિતિ દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પાલખી યાત્રા કાઢી મહાઆરતી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પાલખીયાત્રા શ્રી બાબલુભાઈ રામાભાઈ થોરાતના ઘરેથી સાંઈ મંદિર સુધી કાઢવામાં આવી હતી. ત્‍યારબાદ સાંજે સાંઈ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાદમાં ભાવિકભક્‍તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકોએ લાભ લીધો હતો. શ્રી નિલેશ ધોડિયા એન્‍ડ ભજન ગ્રુપ લસણપોર દ્વારા સુંદર ભજનસંધ્‍યાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલી લેબર વિભાગ દ્વારા બે દિવસીય રોજગાર મેળો યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

દમણ અને દીવમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન જ આવેલી સમૃદ્ધિ અને થયેલી પ્રગતિઃ કેતનભાઈ પટેલ

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

Leave a Comment