December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસ અને પ્રશાસક તરીકે 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ મોડર્ન સ્‍કૂલના બાળકોને કરાવેલા તિથિ ભોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મદિવસના ઉપલક્ષમાં અને તેમના પ્રશાસક તરીકેના 6 વર્ષ પૂર્ણ થવાના અવસરે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષશ્રી અસ્‍પી દમણિયાએ આજે નાની દમણ ખાતે આવેલ મોડર્ન સ્‍કૂલના લગભગ 1000 જેટલા બાળકોને તિથિ ભોજન કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે બપોરે 1:30 વાગ્‍યે તેમની સાથે જિલ્લા મહામંત્રી શ્રી વિમલ પટેલ, ઉપાધ્‍યક્ષ શ્રી જયેશ પટેલ, શ્રી બલવંત યાદવ, શ્રીમતી રૂક્ષ્મણીબેન ભાનુશાલી, મંત્રી શ્રી કિરીટ દમણિયા, કાઉન્‍સિલર શ્રી વિનય પટેલ, શ્રી જસવિંદર રણજીતસિંહ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા અને તમામે શાળાના બાળકોને દિલથી ખુશીથી તિથિ ભોજન પિરસ્‍યું હતું.

Related posts

પારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

વલસાડમાં તિથલ દરિયામાં ઝંપલાવી મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલએ જીવનનો અંત આણ્‍યો

vartmanpravah

લક્ષદ્વીપની અઢી વર્ષમાં શાન અને સૂરત બદલવા સફળ રહેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણના કચીગામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લા પંચાયતના ચૌપાલ (ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

Leave a Comment