Vartman Pravah
દમણ

દમણ જિ.પં.માં અપક્ષ ચૂંટાયેલા ડો. ભૂપેન્‍દ્ર પટેલની જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષપદે બિનહરીફ વરણી

  • પ્રદેશ ભાજપ અને જિ.પં.સભ્‍યોએ જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ પદ ઉપર એક તબીબની વરણી કરી બતાવેલી પોતાની રાજકીય પરિપક્‍વતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

 દમણ, તા.09

દમણ જિલ્લા પંચાયતના અપક્ષ ચૂંટાયેલા ડો. ભૂપેન્‍દ્ર ભગુભાઈ પટેલને જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરી પ્રદેશ ભાજપ અને જિલ્લા પંચાયતના સભ્‍યોએ પોતાની રાજકીય પરિપક્‍વતાના દર્શન કરાવ્‍યા છે.

જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ પદે એક તબીબની વરણી કરાતા જિલ્લામાં આરોગ્‍ય સંબંધી ગતિવિધિમાં તેજી આવવાની સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે અને નાના-મોટા પ્રશ્નોનું સમાધાન પણ સ્‍થળ ઉપર થવાની શક્‍યતા જોવાઈ રહી છે.

Related posts

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah

મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં સબકી યોજના સબકા વિકાસ જીપીડીપી પ્‍લાનને મળેલી મંજુરી

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિનું દમણ આગમનઃ પ્રદેશ માટે બન્‍યા જીવનભરના સંભારણાં

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારે આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે 62મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment