Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. ભારે વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. સેલવાસમાં 111.8 એમએમ(ચાર ઇંચ)થી વધુ વરસાદ વરસ્‍યો છે. સિઝનનો કુલ વરસાદ 3067.6 એમએમ (122.68ઇંચ) વરસાદ થયો છે. ખાનવેલ વિસ્‍તારમાં 38.0એમએમ એક ઇંચથી વધુ સિઝનનો કુલ વરસાદ 2897.9 એમએમ 114.08ઇંચ વરસાદ થયો છે. મધુબન ડેમનું લેવલ 78.65 મીટર છે અને ડેમમાં પાણીની આવક 22438 ક્‍યુસેક અને પાણીની જાવક 11688 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ આજે નવી દિલ્હીમાં ‘Modi@20: Dreams Meet Delivery’ પુસ્તકનું વિમોચન કર્યું

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment