Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : સેલવાસમાં સ્‍માર્ટ સીટી પ્રોજેક્‍ટ અંતર્ગત વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. ઝંડાચોક વિસ્‍તારમાં એક તરફ વરસાદી પાણીના નિકાલ માટેની ગટર માટે જે.સી.બી. દ્વારા ખોદકામ કરવાના કારણે રસ્‍તો બંધ રાખવામાં આવે છે જ્‍યારે બીજી બાજુના રસ્‍તા પર વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી બન્ને તરફના વાહનો એક જ રોડ પરથી પસાર થવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્‍યા ઉભી થાય છે. તેથી પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિકથી ભરચક રસ્‍તાઓ પર કામ ચાલુ હોય તે સમયે ટ્રાફિક પોલીસની વ્‍યવસ્‍થા કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે, આડેધડ પાર્કિંગ કરાતા વાહનોને વ્‍યવસ્‍થિત રીતે અન્‍ય સ્‍થળે પાર્ક કરાવી શકે અને ટ્રાફિક જામની સમસ્‍યાથી લોકોને રાહત મળી શકે.

Related posts

વલ્લભ આશ્રમ એમ.જી.એમ. અમીન એન્‍ડ વી.એન. સવાણી સ્‍કૂલ કિલ્લા પારડી ઓલ ઈન્‍ડિયા લેવલ આઈપીએસસી યુ-14 બોયસ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

vartmanpravah

વાપી હાઈવે ઉપર તસ્‍કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

મહાત્‍મા ગાંધી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અપશબ્‍દો સાથે ગંદી પોસ્‍ટ કરનાર સામે એફ.આઈ.આર. નોંધવા દાનહ કોંગ્રેસની માંગ

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

vartmanpravah

Leave a Comment