October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવમાં ઘરે ઘરે 2024ના કેલેન્‍ડર વિતરણઅભિયાને પકડેલી પ્રચંડ ગતિ

દમણ,તા.23
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના તમામ ઘરોમાં 2024ના કેલેન્‍ડર વિતરણનું કાર્ય પ્રચંડ ગતિથી ચાલી રહ્યું છે. દમણ, દીવ અને દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્‍યો તથા સરપંચો અને દમણ, સેલવાસ અને દીવ નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરો સાથે ભાજપના વરિષ્‍ઠ કાર્યકરો, સમાજના આગેવાનો વગેરે પણ સ્‍વયંભૂ જોડાઈ કેલેન્‍ડર વિતરણ અભિયાનના સહભાગી બની રહ્યા છે અને કેલેન્‍ડર મેળવી લોકો પણ પોતાને ધન્‍ય અનુભવી રહ્યા છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ પ્રત્‍યે કૃતજ્ઞતા અને આભારની લાગણી પણ પ્રગટ કરી રહ્યા છે.

Related posts

રેલવે મંત્રાલયદ્વારા ચીખલીના કણભઈ, ફડવેલ, અગાસી અને રૂમલામાં ભુસાવલ-પાલઘર રેલવે પરિયોજના માટે સર્વે હાથ ધરાયો

vartmanpravah

વાંસદા પ્રાંતકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્‍શનરોએ વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

vartmanpravah

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

પારડીથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment