Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મામલતદાર વિભાગ અને સોશિયલ વેલ્‍ફેર વિભાગ દ્વારા કર્મચારીઓ સાથે દિપાવલી પર્વની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.22 : સેલવાસ મામલતદાર કચેરી પરિસર ખાતે મામલતદાર તીરથરામ શર્મા અને સોશિયલ વેલ્‍ફેરના અધિકારી નમ્રતા પરમારની અધ્‍યક્ષતામાં કર્મચારીઓ સાથે દિવાલી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ સ્‍પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું સાથે રંગોળી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન કચેરીના દરેક કર્મચારીઓને મીઠાઈ અને ભેટ આપી દિવાળી પર્વની શુભકામના આપી હતી.

Related posts

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

દાનહ ખાનવેલની પરિણીતાએ ઝેરી દવા પી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

રવિવારે દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

સ્‍ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્‍ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્‍યા

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

આજે દમણ-દીવ લોકસભાના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આંબાવાડીથી મોટી દમણના પ્રચારના શ્રીગણેશ કરશે

vartmanpravah

Leave a Comment