January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: આજે દાદરા નગર હવેલી ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જનસંપર્ક સંવાદ અને ‘દાદરા નગર હવેલી જોડો પદયાત્રા’ આંબોલી પંચાયતથી શરૂ કરવામાં આવી હતી. આ પદયાત્રા દરમ્‍યાન પ્રદેશના વિવિધ પ્રશ્નો અંગે ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે આગામી 7મી મે ના રોજ યોજાનાર ‘તારપા મહોત્‍સવ’ કાર્યક્રમમાં પણ સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્‍યા છે. આ અવસરે ‘આદિવાસી એકતા પરિષદ’ના પૂર્વ પ્રમુખ શ્રી પ્રભુ ટોકીયા, આંબોલી પંચાયતના યુવા સાથી શ્રી અવિનાશ ગોરાત, પ્રદેશ અધ્‍યક્ષ, સંયોજક, અધ્‍યક્ષ મંડળ સદસ્‍ય ગણ, મહિલા વિંગના અધ્‍યક્ષ, વિવિધ પંચાયતના જિલ્લા પ્રમુખ, નાનાસાહેબ, હારૂન સુમરા સહિત પરિસદના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા અને પદયાત્રામાં જોડાયા હતા.

Related posts

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

સેલવાસની ફેશન મોડલનો ફોટો આર્ટેલ્‍સ પત્રિકાના ફ્રન્‍ટ પેજ પર

vartmanpravah

Leave a Comment