October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે દાદરા નગર હવેલીમાં વિવિધ મંદિરોમાં જલારામ જયંતીની ઉજવણી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : આવતી કાલે તા.31મીના સોમવારે દાદરા નગર હવેલીમાં જલારામ બાપ્‍પાની 223મી જન્‍મ જયંતિ નિમિતે ઠેર ઠેર જલારામ બાપાના મંદિરોમાં અને વિવિધ સ્‍થળો પર ઉજવણી કરવામાં આવશે. સેલવાસમાં કિલવણી નાકા નજીક, બાવીસા ફળિયા, સામરવરણી પટેલપાડા, રખોલી ગામે આવેલ જલારામ મંદિર નરોલી ગામે આવેલ જલાસાંઈ મંદિર દાદરા, જલારામ મંદિર તેમજ વિવિધ મંદિરોમાં જલારામ જયંતિની ભવ્‍ય ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવશે. દરેક મંદિરોમાં મહાઆરતી, ભજન કિર્તન બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે.

Related posts

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

ફડવેલમાં કદાવર દીપડો પાંજરે પુરાયો

vartmanpravah

ઉમરગામમાં એસીબીની લગાતાર બીજી સફળ ટ્રેપ

vartmanpravah

પ્રમુખ ગ્રીન્‍સ ચલા : અનાવિલ સ્‍નેહ સંમેલન યોજાયું

vartmanpravah

નાની દમણ શાકભાજી માર્કેટ ખાતે પે એન્‍ડ યુઝ શૌચાલય તથા સ્‍નાનાગૃહનો દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ કરાવેલો આરંભ

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment