October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણના જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે થયેલી બદલીનો આદેશ ગૃહ મંત્રાલયે રદ્‌ કર્યો

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના આઈએએસ અધિકારી વિકાસ સાહની અરૂણાચલ પ્રદેશ બદલીઃ દિલ્‍હીથી અવનીશ કુમારની લક્ષદ્વીપ બદલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: ભારત સરકારના ગૃહ મંત્રાલયે દમણના જિલ્લા કલેક્‍ટર અને 201પ બેચના આઈએએસ અધિકારી શ્રી સૌરભ મિશ્રાની જમ્‍મુ અને કાશ્‍મીર ખાતે કરાયેલી બદલીને રદ્‌ કરવાનો આદેશ જારી કર્યો છે. જેના કારણે દમણમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે, શ્રી સૌરભ મિશ્રા જિલ્લા કલેક્‍ટર તરીકે ખૂબ જ ટૂંકાગાળામાં લોકપ્રિય થઈ રહ્યા છે.
ગૃહ મંત્રાલયે દિલ્‍હી ખાતે કાર્યરત 2014 બેચના આઈએએસ અધિકારી શ્રી અવનીશ કુમારને લક્ષદ્વીપ ખાતે અને લક્ષદ્વીપ ખાતે કાર્યરત 2019 બેચના આઈએએસ અધિકારી શ્રી વિશાલ સાહને અરૂણાચલ પ્રદેશ બદલવાનો પણ આદેશ જારી કરાયો છે.

Related posts

સંઘપ્રદેશમાં કોરોના કેસોમાં મળી રહેલી રાહતઃ દાનહ-દમણમાં 3-3 અને દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

આઈ.ટી. સચિવ દાનિશ અશરફે રાષ્‍ટ્રીય ઈ-ગવર્નન્‍સ એવોર્ડ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અર્પણ કર્યો

vartmanpravah

ભારે વરસાદની આગાહી વચ્‍ચે દાનહમાં ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપીની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓનું 181 અભયમની ટીમે કાઉન્સેલિંગ કર્યું

vartmanpravah

Leave a Comment