September 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30 : દાદરા નગર હવેલીના વેલુગામ ખાતે આવેલદોડીયા સીન્‍થેટીક્‍સ કંપનીના કોન્‍ટ્રાક્‍ટમાં હેઠળ કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર ઉતર્યા હતા. આ બાબતે કંપનીના સંચાલકોએ દાદ નહીં આપતા કર્મચારીઓ પોતાનું બોનસ અને પગાર વધારાની માંગ સાથે રજૂઆત કરવા માટે કલેકટરશ્રીની કચેરીએ ગયા હતા. જ્‍યાં નિવાસી નાયબ કલેક્‍ટર અને ઉપ જિલ્લા મેજીસ્‍ટ્રેટ સુશ્રી ચાર્મી પારેખે રજૂઆત કરવા આવેલ કર્મચારીઓને તેમના પ્રશ્નનો હલ પાંચ દિવસમાં કરવાની બાહેંધરી આપી હતી.

Related posts

સેલવાસ રંગ અવધૂત પરિવાર દ્વારા સ્‍વામી સમર્થની જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં વધુ એક પરિણિતાએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર

vartmanpravah

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

vartmanpravah

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

ચીખલી – ગણદેવી તાલુકામાં અસહ્ય ગરમી વચ્‍ચે વહેલી સવારે વરસાદી ઝાપટું: લગ્ન પ્રસંગોના રંગમાં પડેલો ભંગ

vartmanpravah

Leave a Comment