January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

દિપિકા યાદવ અને સ્‍વિટી સિંહા જમ્‍મુ-હિમાચલ પ્રદેશમાં નેશનલ સ્‍પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ હાઈસ્‍કૂલ ધો.12ની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી થઈ છે. આગામી 14 નવેમ્‍બરથી 19 નવેમ્‍બર સુધી જમ્‍મુમાં રમાનારી 37મી જુનિયર નેશનલ લેવલ વોલીબોલ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍યનું પ્રતિનિધિત્‍વ કરશે.
સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલ વાપીની ધો.12માં અભ્‍યાસ કરતી દિપિકા યાદવ અને સ્‍વિટીસિંહા નામની બે વિદ્યાર્થીનીઓની 28મી ઓક્‍ટોબરે નડીયાદ ખાતે યોજાયેલ પસંદગી કેમ્‍પમાં પસંદગી થઈ હતી. બન્ને વિદ્યાર્થીનીઓ નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં ગુજરાત રાજ્‍ય વતી રમશે. જમ્‍મુ ખાતે તા.14 થી 19 ઓક્‍ટોબરે 37મી જુનિયર નેશનલ લેવલ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધામાં ભાગ લેશે. વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યનું નામ રોશન કરશે.

Related posts

વાપીમાં બેંગ્‍લોર જ્‍વેલરી શોપમાંથી ચોરી કરેલા રૂા.18.59 લાખના દાગીના-રોકડા સાથે એક ઝડપાયો

vartmanpravah

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

vartmanpravah

ઉમરગામ સોલસુંબાના ભવ્ય જૈન દેરાસરની ૨૩મી વર્ષગાંઠની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

આરોગ્‍ય અને ખાદ્ય સુરક્ષા વિભાગના સંયુક્‍ત દરોડામાં દાનહમાં કપડાની આડમાં વેચાતા તંબાકુ ઉત્‍પાદનો અને ઈ-સિગારેટનો ખુલાસો

vartmanpravah

Leave a Comment