October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

19મી નવેમ્‍બરની દમણ ખાતે સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષી દમણમાં ભારે વાહનો અનેટ્રકોની અવર-જવર ઉપર આજે સાંજે 6:00 થી રવિવારના સવારના 6:00 સુધી પ્રતિબંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: આવતી કાલ તા.18મી નવેમ્‍બરના સાંજના 6:00 વાગ્‍યાથી 20મી નવેમ્‍બરની સવારે 6:00 વાગ્‍યા સુધી દમણમાં તમામ ભારે વાહનો, ટ્રકોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્‍યો છે. આ પ્રતિબંધ 19મી નવેમ્‍બરના રોજ દમણ જિલ્લામાં સૂચિત વીવીઆઈપી વિઝિટને અનુલક્ષીને લગાવવામાં આવ્‍યો છે. દમણના વિવિધ ઉદ્યોગોમાં ટ્રાન્‍સપોર્ટ સેવા આપતા ટ્રાન્‍સપોર્ટરોને પણ દમણ જિલ્લામાં ભારે વાહન અને ટ્રકોની અવર-જવર ઉપર લાદવામાં આવેલ પ્રતિબંધની જાણ કરવામાં આવી છે.
દમણના સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ શ્રી મોહિત મિશ્રાએ ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગત આ પ્રતિબંધ જાહેર કર્યો છે.

Related posts

પારડીના પલસાણામાં વહેલી સવારે સોનાના ઘરેણા અને રોકડની લૂંટ

vartmanpravah

67મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી સ્‍મરણાંજલિ

vartmanpravah

પારડી ખડકી હાઈવે પર સુરતથી દમણ ફરવા આવેલ સહેલાણીઓની કાર અન્‍ય કાર સાથે ભટકાઈ : બે ઘાયલ

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

vartmanpravah

વાપીની પોલીબોન્ડ કંપનીનાં ૩ કામદારોને ગેસની અસર થતાં સારવાર માટે ખસેડાયાઃ કામદારો સ્વપ્નિલ ઓર્ગેનિક્સ કંપનીના ગેસનો ભોગ બન્યા

vartmanpravah

Leave a Comment