October 15, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણના ખારીવાડ ખાતે ઉલ્લાસનગર મહારાષ્‍ટ્રના વ્‍યક્‍તિની હત્‍યા કરાયેલી લાશ મળતાં ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના ખારીવાડ ખાતે ગોકુલધામ સોસાયટી પાસે હત્‍યા કરાયેલી એક અજાણ્‍યા ઈસમની લાશ મળતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ પિયુશ હરેશ કૃપલાની (ઉ.વ.32) મૂળ રહે. ઉલ્લાસનગર ઠાણે, મહારાષ્‍ટ્રના હોવાની ઓળખ થઈ છે અને મૃતક પોતાનામિત્રને ત્‍યાં દમણ આવ્‍યો હોવાનું જાણવા મળ્‍યું છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૃતકનું મોત માથા અને શરીરના અન્‍ય ભાગોમાં બોથડ પદાર્થથી મારવાથી થયું છે. આ સંદર્ભમાં દમણ પોલીસે આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

Related posts

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

વાપીમાં ઈમ્‍પેક્‍ટ ફી યોજનાના અમલમાં ભારે ઉદાસિનતા: અત્‍યાર સુધી રેગ્‍યુલાઈઝેશનની એકમાત્ર અરજી મંજૂર

vartmanpravah

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા વાપીમાં ભવ્‍ય સરસ્‍વતી પૂજન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment