September 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશ

સુરતના જ્‍યોતિષ પં. બાબુભાઈ શાષાીનો દાવોઃ ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 144 કરતા વધુ બેઠકો ઉપર વિજય મેળવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: 2017માં ગુજરાત વિધાનસભા અને 2014ની લોકસભા ચૂંટણીના પરિણામો બાબતે સો ટકા સાચી જાહેરાત કરી હોવાનો દાવો કરનાર સુરતના જ્‍યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ ફરી એકવાર ગુજરાત વિધાનસભાનીચૂંટણીમાં ભાજપ 144થી વધુ બેઠકો જીતશે એવો વરતારો વ્‍યક્‍ત કર્યો છે.
સુરતના ઈન્‍ટરનેશનલ ટ્રેડ સેન્‍ટર મજૂરાગેટ રીંગરોડ ખાતે સૂર્યપ્રભા જ્‍યોતિષ કાર્યાલય ધરાવતા શ્રી પંડિત બાબુભાઈ શાષાીએ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલની કુંડળીના આધારે અને ભાજપની સ્‍થાપના કુંડળી મુજબ કરેલી જાહેરાત મુજબ આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 144થી 153 બેઠકો ઉપર વિજય મેળવશે એવો દાવો કર્યો છે.

Related posts

સેલવાસના આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં ઘન કચરાના ખડકલામાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

દીવ બુચરવાડા પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયેલું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વાપી છરવાડા સંસ્‍કાર વિદ્યાપીઠમાં સ્‍વાસ્‍થ્‍ય તપાસ શિબિર યોજાઈ : 250 દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

સેલવાસના એક ચિકનશોપના માલિક દ્વારા તિરંગાનું અપમાન કરતો વીડિયો વાયરલ

vartmanpravah

વાપી ચણોદ ગ્રામસભા રસ્‍તાના મુદ્દે જમીન માલિકો આમને સામને આવતા સભા તોફાની બની

vartmanpravah

ચીખલીના ખુડવેલની જમીન પર ગેરકાયદે કબ્‍જો કરતા 13 જેટલા ઈસમો સામે લેન્‍ડગ્રેબિંગનો ગુનો દાખલ

vartmanpravah

Leave a Comment