October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

પારડી તથા વાપીના ફાયર ફાયટરોએ સ્‍થળ પર પહોંચી આગ પર મેળવ્‍યો કાબુ: ગેસ વેલ્‍ડીંગના તણખાને લઈ આગ લાગી હોવાનું કારણ સામે આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી તાલુકાના પરિયા ગામે પીડી લાઈટ કંપનીની બાજુમાં આવેલ પાઈપના પેકિંગ માટેની સીટ બનાવતી એમએમટીઈ કંપનીમાં આજરોજ સાંજે 6:30 કલાકે ગેસ વેલ્‍ડીંગના તણખાને કારણે આગ લાગી હતી. આ ઘટનાની જાણ પારડી તથા વાપીના ફાયર ફાઈટરોને કરાતા તેઓએ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી આશરે 20 મિનિટની જહેમત બાદ આ આગ પર કાબુમેળવ્‍યો હતો. જોકે આ આગમાં કોઈ જાનહાની થવા પામી નથી.

Related posts

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

vartmanpravah

પારડી ને.હા.48 ઉપર વાહન ચાલકે અજાણ્‍યા રાહદારીને કચડી નાંખતા મોત

vartmanpravah

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

vartmanpravah

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં વીજ ટ્રાન્‍સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરા-તફરીનો માહોલ સર્જાયો

vartmanpravah

દમણ જિલ્લાના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment