December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એન્જીનીયરિંગ કોલેજના સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવેલ ઇ. વી. એમ.ના સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા નમો અને જિયો એપ બાબતની તેમની અરજી સંદભેં  જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ક્ષીપ્રા આગ્રેની સ્પષ્ટતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૦૪: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે વલસાડ જિલ્લાના ૧૭૮- ધરમપુર, ૧૭૯- વલસાડ, અને ૧૮૨- ઉમરગામ વિધાનસભા મતવિસ્તારના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સર્વશ્રી  કિશનભાઈ વેસ્તાભાઈ પટેલ, કમલભાઈ શાંતિલાલ પટેલ અને નરેશભાઈ વજીરભાઈ વળવી એ સયુંકત રીતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેને તા. ૪ થી ડિસેમ્બરે  આપેલ અરજીમાં જણાવ્યા મુજબ મતગણતરીના સ્થળ વલસાડ એન્જીનીયરીંગ કોલેજ ખાતેના સ્ટ્રોંગરૂમમાં રાખેલ ઇ. વી. એમ.ના સ્થળે નમો અને જીયો એપના વાઇફાઇ હાલમાં ચાલુ હાલતમાં હોવાનું જણાવી વાઇફાઇને હેક કરી મશીનમાં ચેડાં કરી શકે છે એમ રજૂઆત કરતા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત STATUS PAPER On EVM( November- 2021) – Edition-4 ના EVM SAFETY AND SECURITY FEATURE ના મુદા A. Technological safeguards that contribute to non – temper ability of EVM ના મુદા નં 1 મુજબ ” EVM used by the commission is a stand – alone non – networked, one time programmable machine, which is neither computer controlled , nor connected  to the internet  or any network, and hence, cannot be ‘Hacked’ ”   એમ જણાવેલ છે.

Related posts

આજથી ત્રણ દિવસ માટે કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાનહના મહેમાન બનશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસ અંતર્ગત સેવાકીય પખવાડીયુ ઉજવણીના આયોજન માટે ઉમરગામ તાલુકા ભાજપા સંગઠનને તમામ મોરચાની બોલાવેલી બેઠક

vartmanpravah

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

Leave a Comment