October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમસ્‍ત ઉતર ભારતીય સેવા સમિતિ દ્વારા પારડી રોકડિયા હનુમાન મંદિરે ખાતે સતત 17માં વરસે અખંડ રામાયણ પાઠનું થયું આયોજન

24 કલાક પાઠ, યગ્ન અને મહાપ્રસાદનું થયું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.06: પારડી શહેરમાં આવેલા પવિત્ર રોકડીયા હનુમાનજીના મંદિરે દર વર્ષે અખંડ રામાયણ પાઠનું ભક્‍તિભાવ પૂર્વક આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મંગળવારના રોજ સવારે સમસ્‍ત ઉત્તર ભારતીય સેવા સમિતિ કિલ્લા પારડી દ્વારા તુલસીદાસ રચિત શ્રીરામ ચરિત માનસ અખંડ રામાયણ પાઠ વિદ્વાન પંડિતોના મુખેથી શરૂ કરવામાં આવ્‍યા હતા. જેનું 24 કલાક પઠન કરાશે. હનુમાનજીના મંદિરે રામાયણ પાઠ આજથી શરૂ થતાં પારડી શહેરનો માહોલ ભક્‍તિમય બન્‍યો છે. બુધવારના રોજ ત્રણ કલાકે પાઠ પૂર્ણ થશે, ત્‍યારબાદ યજ્ઞ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. પાઠ, યજ્ઞ સાથે મહાપ્રસાદમાં ભાગ લેવા લોકોને સમસ્‍ત ઉત્તર ભારતીય સેવાસમિતિ અનુરોધ કરાયો છે.

Related posts

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ખાતે ઉત્તર ભારતીય ક્રિકેટ લીગ સીઝન-2નો શુભારંભ

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

વાપીની સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની વિદ્યાર્થીની ટીમે ગુજરાત સ્‍ટેટ જુનીયર વોલીબોલ સ્‍પર્ધામાં પ્રથમ-દ્વિતીય સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment