December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગસેલવાસ દ્વારા પ્રશાસકશ્રીના માર્ગદર્શનમા ખેલ અને યુવા વિભાગના સચિવ અને નિર્દેશકશ્રીના સહયોગ દ્વારા ત્રણ દિવસીય ઓપન લેવલ કબડ્ડી હરીફાઈનું આયોજન કોર એરિયા સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ, સેલવાસમાં કરવામા આવ્‍યું હતું. જેમાં અંડર-14, અંડર-17 અને અંડર-19, 19 વર્ષથી વધુ ઉંમરના મહિલા અને પુરૂષની અલગ-અલગ હરીફાઈ રાખવામાં આવેલ છે.

Related posts

આજે દાનહ, દમણ અને દીવ જી.પં. તથા સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખનો એક વર્ષનો કાર્યકાળ પૂર્ણ

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

વ્‍યક્‍તિનું સાચું મૂલ્‍યાંકન ગુણો આધારિત હોય છે નહીં કે બાહ્ય આટાટોપથી

vartmanpravah

દમણ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપે આન બાન અને શાનથી 62મા મુક્‍તિ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ રૂપે બહાર પાડેલ સિક્કા-સ્‍ટેમ્‍પ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને ભેટ મળ્‍યા

vartmanpravah

Leave a Comment