Vartman Pravah
ગુજરાતવલસાડ

જિલ્લાના E-KYC અને આધાર સીડીંગ બાકી હોય એવા ખેડૂતોએ તા.20 ડિસેમ્‍બર સુધી કરાવી લેવું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12 વલસાડ જિલ્લાના પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતાખેડૂતોને જણાવવાનું કે આગામી હપ્તા માટે E-KYCઅને આધાર સીડીંગ ફરજીયાત હોવાથી જે ખેડૂતોએનું E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેમણે તા.20-12-2022 સુધીમાં કરાવી લેવું. E-KYC માટે CSC સેન્‍ટર અને આધાર સીડીંગ માટે જે બેંકમાં પોતાનું એકાઉન્‍ટ હોય તે બેંકનો સંપર્ક કરવો. E-KYC અને આધાર સીડીંગ બાકી હોય તેવા ખેડૂતોની યાદી જે તે ગ્રામ પંચાયત કચેરીએ મુકવામાં આવેલી છે.

Related posts

સેલવાસ પોલીસ સ્‍ટેશનની સામે શોપિંગ સેન્‍ટરના 7 દુકાનના તાળા તૂટયા

vartmanpravah

ચીખલી કાવેરી સુગરમાં ત્રણ જેટલા નવા ડિરેક્‍ટરોની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ કલેક્‍ટરના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના આદિવાસી લેખક અને સાહિત્‍યકાર ડો.વિમુખ. યુ.પટેલની સંતકબીર એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

મિત્ર ના લગ્નમાં જતો પલસાણાનો યુવાન હાઈવે પર કચડાયો: અજાણ્‍યા વાહને ટકકર મારતા ફંગોળાયેલા યુવક પર બીજા કેટલાય વાહનો ફરી વળ્‍યા

vartmanpravah

Leave a Comment