Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહમાં આઈ.આર.બી.ના અધિકારીનું હૃદયરોગના હૂમલાથી મોત: પોલીસ વિભાગે આપેલી શ્રદ્ધાંજલિ 

ફાઈલ તસવીર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : દાદરા નગર હવેલીના આઈ.આર.બી. વિભાગમાં પર્સનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જવાન તેઓ તેમના ઘરે હતા તે દરમિયાન શ્રી કલ્‍પેશ પટેલને હૃદયરોગનો હૂમલો આવતા તેઓનું મોત થયું હતું. આઈ.આર.બી.ના સેકન્‍ડ બેચના અધિકારીનું મોત થતા પોલીસ અને આઈ.આર.બી. વિભાગ શોકમગ્ન થયું હતું. તેમને વિભાગ દ્વારા માન સન્‍માન સાથે પુષ્‍પાંજલિ અર્પિત કરીને અંતિમ વિદાઈ આપવામાં આવી હતી.
ખાનવેલ આર.ડી.સી. શ્રીમતી હિમાંશી મીણા, પોલીસ વિભાગના અધિકારીઓ, આઈ.આર.બી. વિભાગનાઅધિકારીઓ હાજર રહી પુષ્‍પાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

Related posts

સેલવાસની એક ચાલીના બંધ રૂમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

દીવ ન.પા. ચૂંટણીનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ અનામત બેઠકો માટેનો ડ્રો સંપન્નઃ કુલ 06 બેઠકો મહિલાઓ માટે અનામતઃ વોર્ડ નં.13ની બેઠક અનુ.જાતિ મહિલા માટે આરક્ષિત જાહેર

vartmanpravah

વલસાડ જિલ્લા બીજેપી અનુસૂચિત મોરચા દ્વારા રમાબાઈ આંબેડકરની જન્‍મ જયંતી નિમિત્તે ફણસા ખાતે મહિલા મેડિકલ કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

વાપીને દેશમાં પ્રથમ કેન્‍દ્રીય જળ શક્‍તિ મંત્રાલય દ્વારા પાણી વ્‍યવસ્‍થાપન માટે રાષ્‍ટ્રીય જળ પુરસ્‍કાર મળ્‍યો

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

vartmanpravah

Leave a Comment