December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: નવા વર્ષને હર્ષોલ્લાસથી આવકારવાના હેતુથી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવધ ડે ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજરોજ બ્‍લેક એન્‍ડ વાઈટ ડે તરીકે ઉજવવમાં આવ્‍યો હતો. આ સાથે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. કોલેજનાકેમ્‍પસ ડાયરેકટર દીપેશ શાહ દ્વારા વિવિધ રમતો દ્વારા શિક્ષણ આપવામાં આવ્‍યું હતું.
આ સમગ્ર આયોજન આગામી એક અઠવાડિયા માટે કરવામાં આવ્‍યું છે. જે કોલેજના પ્રાધ્‍યાપક કળપા પ્રજાપતિ અને ડો. પૂનમ ખમાર દ્વારા કરવામાં આવ્‍યું છે.

Related posts

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

વાપી બલીઠા રેલવે ઓવરબ્રિજ ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ : ટુક સમયમાં બ્રિજ કાર્યરત થશે

vartmanpravah

2023 સુધી સંઘપ્રદેશને ટીબીમુક્‍ત બનાવવા પ્રશાસનનો સંકલ્‍પ : ભાવિ પેઢીને સુરક્ષિત રાખવાની પહેલ

vartmanpravah

ચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્‍થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

વાપી રજ્જુ શ્રોફ યુનિવર્સિટીમાં બિઝનેસ બાજીગર ફેર યોજાયો : પુસ્‍તકની સાથે પ્રેક્‍ટિકલ અભ્‍યાસનો પ્રયાસ કરાયો

vartmanpravah

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah

Leave a Comment