October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ફિલ્‍ડ ટ્રિપનું આયોજન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: મુસાફરી તમારા હૃદયને ખોલે છે. તમારા મગજને વિસ્‍તૃત કરે છે અને તમારા જીવનને વાર્તાઓથી ભરી દે છે. જ્‍યારે મિત્રો સાથે શેર કરવામાં આવે ત્‍યારે મુસાફરી હંમેશા વધુ સારી હોય છે. અમારા યુવા પોદારાઈટ્‍સને આનંદ માણવાની આ તક આપવા અને તેમના મિત્રો સાથે ગુણવત્તાયુક્‍ત સમય વિતાવવા માટે પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીએ ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે તુંબ ઉમરગામના વારી એનર્જી લિમિટેડ ખાતેની સફર યોજી હતી. જેમાં સોલર પેનલ બને છે. વિદ્યાર્થીઓને ત્‍યાં સોલર પેનલ બનાવવાની પધ્‍ધતિ વિશે વિગતવાર સમજાવ્‍યું હતું. વિદ્યાર્થીઓ આ માહિતી મેળવીને આનંદિત થયા હતા.
આ ફિલ્‍ડ ટ્રિપનું આયોજન શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયના નેતૃત્‍વ હેઠળ કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં નવરાત્રીની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

vartmanpravah

લવાછા રામેશ્વર મહાદેવ મંદિરના રખ રખાવ-સાર સંભાળમાં ટ્રસ્‍ટીઓની નિષ્‍ફળતા સામે ગ્રામજનોએ બાંયો ચઢાવી

vartmanpravah

ટ્રક ડ્રાઇવરને ઝોકું આવતા બે ટ્રકો સામસામે અથડાઈ: પારડી ચીવલ રોડ ખાતે મોડી રાત્રે થયેલો અકસ્‍માત

vartmanpravah

Leave a Comment