September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા રખોલીમાં આંખની તપાસ શિબિર યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.13 : દાદરા નગર હવેલીના રખોલી ગ્રામ પંચાયત ખાતે રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ અને મોતિયાના ઓપરેશનની શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું. આ શિબિરમાં શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ આંખની હોસ્‍પિટલ, રોટરી આઈ હોસ્‍પિટલ નવસારીના નિષ્‍ણાત ડોક્‍ટરોની ટીમ સેવા આપશે. આ શિબિર ગ્રામ પંચાયત હોલ રખોલી ખાતે 16મી ઓક્‍ટોબરના રવિવારના રોજ સવારે 10:00 વાગ્‍યાથી બપોરે 1:00 વાગ્‍યા સુધીનો છે. આ શિબિરમાં જરૂરિયાતમંદ આંખના દર્દીને વિનામૂલ્‍યે ચશ્‍મા આપવામાં આવશે અને જો કોઈ દર્દીને મોતિયો હશેતો તેઓનું ઓપરેશન વિનામૂલ્‍યે કરવામાં આવશે. આ શિબિરમાં મોટી સંખ્‍યામાં લાભ લેવા રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી છે.

Related posts

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ સ્‍થળો પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અંતર્ગત સફાઈ અભિયાન હાથધરાયું

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

વાપીમાં તહેવારો અંતર્ગત પોલીસે બેંક, આંગડીયા, વેપારી એસો. જ્‍વેલર્સના કર્મચારીઓ સાથે મિટિંગ યોજી

vartmanpravah

અથોલા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

vartmanpravah

Leave a Comment