December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવમનોરંજનસેલવાસ

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

અંડર-17માં દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ, સાર્વજનિક વિદ્યાલય, શ્રી માછી મહાજન અને શ્રીનાથજી સ્‍કૂલે સેમિ ફાઈનલમાં કરેલો પ્રવેશ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05 : સંઘપ્રદેશ પ્રશાસનના યુવા અને ખેલ વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આયોજીત દમણ જિલ્લા સ્‍પોર્ટ્‍સ સ્‍પર્ધામાં કબડ્ડીની રમતેતમામનું ધ્‍યાન આકર્ષિત કર્યું છે. આજે રમાયેલ અંડર-17 બોયઝ કબડ્ડી સ્‍પર્ધામાં કુલ 22 સ્‍કૂલની ટીમોએ ભાગ લીધો હતો.
આજે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કબડ્ડી સ્‍પર્ધામાં ત્રીજા દિવસે દિવ્‍ય જ્‍યોતિ સ્‍કૂલ દાભેલ, સાર્વજનિક વિદ્યાલય દમણ, શ્રી માછી મહાજન સ્‍કૂલ અને શ્રીનાથજી સ્‍કૂલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી પોતાની સેમિ ફાઈનલમાં જગ્‍યા બનાવવા સફળ રહ્યા છે.

Related posts

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ડેન્‍ટલ અને એન્‍જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને શીખવેલા રોડ સલામતિના પાઠ

vartmanpravah

હર ઘર દસ્‍તક અંતર્ગત કોરોનાની ત્રીજી લહેરને લઈ પારડી ન.પા. એલર્ટ: નગરપાલિકા વિસ્‍તારમાં ઘરે ઘરે જઈ હાથ ધરેલું કોવિડ વિરોધી રસીકરણ અભિયાન

vartmanpravah

ચીખલી ખુંધના નારી સંરક્ષણ કેન્દ્રઍ અન્ય રાજ્યની મહિલાને તેમના પરિવાર સાથે મિલન કરાવી બજાવેલી ઉમદા કામગીરી

vartmanpravah

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment